આમા દાદો ઘોડી ઉપર હોય અને સામે દુસમન ની ફોજ સામે લડતા હોય અને પછી જીતી ને ગામ સામે આવતા હોય પાછળ ગાયો અને આગળ ઘોડી ઉપર દાદો.